પોરબંદરના સુભાષનગર નો રોડ મોતનો માર્ગ
પોરબંદરના લકડીબંદર થી સુભાષનગર રસ્તો અકસ્માતઝોન
સીગલ પટ્ટી રોડ રોડ ને કારણે અકસ્માત સર્જાઈ છે.
અનેક લોકોએ અકસ્માતમા જીવ ગુમાવ્યા
આ રસ્તા પર ભારે વાહનો સતત દોડે છે
રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટનો અભાવ
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software