પોંબંદરના ધારાસભ્ય વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહી

પોંબંદરના ધારાસભ્ય વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહી સોશ્યિલ મીડિયા ના આ યુગ માં લોકો જાણે વિચારો અને વાણી નું મીડીયમ ભૂલી ગયા હોય તેવું દેખાય રહ્યું છે સોશ્યિલ મીડિયા એ ઝડપી જમાના માં સવલત આપતું ઉપયોગી એક માધ્યમ છે જેનો ગેરઉપયોગ કરી અને વાણી વિચારો પર ગુમાવેલ સંયમ કૈક અલગ જ પરિણામ આપે છે પોરબંદર માં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા વિરૂઘ્ધ ફેસબુકમાં લાખણશી દેવાભાઇ ઓડેદરા નામના વ્યકિતએ અભદ્ર ટીપ્પણી કરી હતી. અલગ- અલગ ૬ જેટલી પોસ્ટ મુકી અને ધારાસભ્ય વિરૂઘ્ધ અભદ્ર લખાણ લખી અને તેમની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે

#porbandar #police #gujarat #news #porbandarkhabar
jitesh chauhan -Reporter

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor