પોરબંદર માં શિકારી કોણ ?

પોરબંદર માં શિકારી કોણ ? પોરબંદર મા છેલ્લા કેટલાક દીવસ થી સિંહે પડાવ નાખ્યો છે. અને પશુઓ ના મારણ પણ કરી રહયા છે. સિંહ દવારા પશુઓના મારણ થઈ રહયા છે છતા વનવિભાગ દીપડા એ મારણ કર્યા નુ રટણ કરી રહયા છે. ત્યારે શિકારી કોણ તેવા સવાલો થઈ રહયા છે. તો બીજી તરફ સિંહના પુન: વસાવટ ને લઈ ને માંગણી પ્રબળ બની છે.

#porbandar #news #porbandarkhabar
jitesh chauhan -Reporter

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor