કુછડી ગામે ખીમેશ્વર મહાદેવના મંદિરમા ચાંદીના આભુષણોની ચોરી
પોરબંદર જીલ્લામા તસ્કરો ફરી સક્રિય બન્યા હોય તેમ વધુ એક મોટી ચોરીનો બનાવ સામે આવ્યો પોરબંદરથી દશ કિમિ દુર આવેલા કુછડી ગામે પૈારાણીક ખીમેશ્વર મહાદેવના મંદિરમાંથી તસ્કરો અંદાજે દશથી બાર કિલોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ગયાની ઘટના સામે આવતા સમગ્ર જીલ્લામા ભારે ચર્ચા જાેવા મળી રહી છે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software