Tag:fishermen|

View All
દરિયાદેવના ખોળે બે સાગરખેડૂએ કેમ લીધા અંતિમ શ્વાસ

દરિયાદેવના ખોળે બે સાગરખેડૂએ કેમ લીધા અંતિમ શ્વાસ માધવપુરના દરિયામા હોડી પલટી જવાની ઘટના હોડી પલટી જતા બે માછીમારના મોત માંગરોળની હોડી માછીમારી માટે નિકળી હતી બે માછીમારોના બચાવ બે માછીમારના મોતથી ભારે ગમગીની હોડીના મશીનમા ઝાળ ફસાય જતા પલટી મારી ગઇ ભાણસારા નજીકના દરિયામા બની ઘટના

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના સાંસદ કેમ હોસ્પિટલે દોડી ગયા

પોરબંદરના સાંસદ કેમ હોસ્પિટલે દોડી ગયા પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક હોસ્પિટલે પહોંચ્યા કેમીકલ પીવાથી અસરગ્રસ્તોના ખબર અંતર પૂછયા જીલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા સાથે જોડાયા કેમીકલ પીવાથી બેના મોત સાત સારવારમા કેમીકલ પીવાથી અસરગ્રસ્ત માટે અલગ વોર્ડ સાંસદની સાથે ભાજપના આગેવાનો જોડાયા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા કેમીકલ પી જતા બે માછીમારોએ જીવ ગુમાવ્યો

પોરબંદરમા કેમીકલ પી જતા બે માછીમારોએ જીવ ગુમાવ્યો પોરબંદરના સુભાષનગરના બે માછીમારોના મોત દરિયામાંથી મળેલુ કેમીલકલ પી જતા મોત બે દિવસ પહેલા દરિયામાંથી મળ્યુ હતુ કેન અન્ય પાંચ લોકોને ઝેરી અસર બે માછીમારોના મોતથી ભારે ગમગીની કેમીકલને દારૂ સમજી પી જતા મોતને ભેટયા માછીમાર સમાજમા ઘેરા શોકની લાગણી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા વાવઝોડાની અસરે માછીમારોને પાયમાલ કર્યા

પોરબંદરમા વાવઝોડાની અસરે માછીમારોને પાયમાલ કર્યા પોરબંદર વાવાઝોડાના કારણે મત્સ્યોઉદ્યોગ પ્રભાવીત બોટમા નાની મોટી અનેક નુકશાની પાંચ હજારથી વધુ બોટ બંદરમા લાંગરવામા આવી હતી માછીમારોને પણ સરકાર સહયા આપે તેવી માંગ બે -ત્રણ દિવસ બાદ નુકશાની નો અંદાજ આવે નુકશાની અંગે માછીમારો બોટ એશોને જાણ કરવા અનુરોધ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના બંદર પર 1 નંબરનું સિગ્નલ

પોરબંદરના બંદર પર 1 નંબરનું સિગ્નલ પોરબંદરના બંદર પર 1 નંબર નું સિગ્નલ અરબી સમુદ્રમાં સર્જાયું ડીપડિપ્રેશન ભારે પવન ફૂંકવાની શકયતા માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ખારવા સમાજના વાણોટની તિલકવિધી પરંપરા જુઓેે...

પોરબંદર ખારવા સમાજના વાણોટની તિલકવિધી પરંપરા જુઓેેે.. પોરબંદરમા ખારવા સમાજના વાણોટની તિલકવિધિ સતત ત્રીજી વખત પ્રમુખ તરીકે પવનભાઈ શિયાળની વરણી સમાજના નવડાયરા દ્રારા પ્રમુખની વરણી કરવામા આવે છે કુંવારીકા દ્રારા નવનિયુકત વાણોટને તિલક કરવામા આવ્યુ વાણોટ અને આગેેવાનોએ રામદેવજી મહાપ્રભુના દર્શન કર્યા ખારવા સમાજ દ્રારા હરખભેર સ્વાગત કરવામા આવ્યુ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર કોસ્ટગાર્ડે માછીમારોને શુ આપી સુચના

પોરબંદર કોસ્ટગાર્ડે માછીમારોને શુ આપી સુચના પોરબંદર ખાતે કોસ્ટગાર્ડએ માછીમારો સાથે બેઠક યોજી ચોમાસનાસમય માછીમાર નહીં કરવા સુચના કોસ્ટગાર્ડના અધિકારીએ માછીમારોને જરુરી સુચના આપી ચોમાસાના સમય મા દરીયો તોફાની હોવાથી માછીમારી નહીં કરવા અપીલ માછીમારો આગેવાનોએ પણ સહયોગ આપવાની ખાતરી આપી

Read More
jitesh chauhan -Reporter
પાક જેલમાંથી મુકત માછીમારોના વૃધ્ધ માતા-પતિ કેમ રળ...

પાક જેલમાંથી મુકત માછીમારોના વૃધ્ધ માતા-પતિ કેમ રળી પડયા પાકિસ્તાનની જેલમાથી મુકત માછીમારો પોરબંદરના પાંચ માછીમારો મુકત થયા માછીમારોના પરિવારમા ખુશીનો માહોલ વૃધ્ધ માતા-પિતાની આંખમાંથી આશ્રુ સરકારે સહાય નહીં કરી હોવાના આક્ષેપો

Read More
jitesh chauhan -Reporter
ગુજરાતના માછીમારો આંદોલનનુ રણશીંગુ ફુકશે

ગુજરાતના માછીમારો આંદોલનનુ રણશીંગુ ફુકશે પોરબંદર સહિત રાજયભરના માછીમારો મુશ્કેલીમા ગુજરાતના માછીમારો આંદોલન કરવાના મુડમા અખીલ ગુજરાત માછીમાર મહામંડળ દ્રારા નિર્ણય મત્સ્યોઉદ્યોગ કચેરી ગાંધીનગરની મનમાની માછીમારોને સરકારની યોજનાનો લાભ મળતો નથી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના માછીમારો સમસ્યાની જાળમા કેમ ફસાયા

પોરબંદરના માછીમારો સમસ્યાની જાળમા કેમ ફસાયા પોરબંદરના માછીમારો અનેક સમસ્યાનો સમાનો કરે છે બંદરમા પાયાની સુવિદ્યાના અભાવે માછીમારોને મુશ્કેલી રોડ-રસ્તા,પાણી,શૈાચલાય અને સ્ટ્રીટ લાઈટનો અભાવ બંદરમા ફાયર સેફટીની વર્ષો જુની માંગણી સંતોષવામા આવી નથી ડ્રેજીગની સમસ્યાનો ઉકેલ લાવામા આવતો નથી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના સુભાષનગર નો રોડ મોતનો માર્ગ

પોરબંદરના સુભાષનગર નો રોડ મોતનો માર્ગ પોરબંદરના લકડીબંદર થી સુભાષનગર રસ્તો અકસ્માતઝોન સીગલ પટ્ટી રોડ રોડ ને કારણે અકસ્માત સર્જાઈ છે. અનેક લોકોએ અકસ્માતમા જીવ ગુમાવ્યા આ રસ્તા પર ભારે વાહનો સતત દોડે છે રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટનો અભાવ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના માછીમારો નું દુઃખ દૂર

પોરબંદરના માછીમારો નું દુઃખ દૂર પોરબંદરના માં માછીમારીની શુ હતી સમસ્યા પ્રવેશદ્વાર નજીક રેતીની સમસ્યા બોટ એશો અને ખારવા સમાજ ના પ્રયાસો રેતી ના ગંજ થયા દૂર

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના બંદરને કોનુ લાગ્યુ ગ્રહણ

પોરબંદરના બંદરને કોનુ લાગ્યુ ગ્રહણ પોરબંદરના માછીમારોની સમસ્યાનો કિનારો જાણે નજીક આવતો જ ન હોય તેમ એક પછી એક મોઝા ઉછળતા રહે છે. પોરબંદરના અસ્માવતી ઘાટ નજીક બંદરના મુખ્ય બંદરના મુખમાં રેતીનો ભરાવો થઈ ગયો હતો. જેના કારણે માછીમારોની બોટ સફાઈ જવાની ઘટના અવાર નવાર બનતી હતી.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના માછીમારો કેમ ફસાયા સમસ્યાની જાળમાં

પોરબંદરના માછીમારો કેમ ફસાયા સમસ્યાની જાળમાં પોરબંદરના માછીમારો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. આગામી દિવસોમાં માછીમારીની સિઝનનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે માછીમારોના વિવિધ પ્રશ્નો અંગે પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર પાઠવી માછીમારોની પાયાની સુવિધાઓ જેવી કે બોટ પાર્કિંગ, ડે્રજીંગ, પીવાનું મીઠું પાણી અને ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓ અંગે રજૂઆત કરી છે.

Read More
jitesh chauhan -Reporter
Total: 14

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor