પોરબંદરમા ઝાડમાંથી મોત ટપકયુ

પોરબંદરમા ઝાડમાંથી મોત ટપકયુ પોરબંદરની જુની કોર્ટમા વૃક્ષ ઘરાશાય થયુ બદામનુ ઝાડ પડતા વૃધ્ધાનુ મોત અન્ય ૧પ થી ર૦ લોકોના જીવ બચી ગયા મૃતક વૃધ્ધા ગોસા-ટુકડા ગામના પરિવાર ખેતીની જમીનની વારસાઈ માટે આવ્યા હતા બનાવને પગલે મામલતદાર દોડી આવ્યા ફાયરબ્રિગેડ દ્રારા ઝાડ દુર કરવાની કામગીરી

#porbandar #breakingnews #tree #police #firebrigade #village #gujarat
jitesh chauhan -Reporter

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor