પોરબંદરમા જન્માષ્ટમીના મેળાનો ખર્ચ કેટલો જાણો વિગત

પોરબંદરમા જન્માષ્ટમીના મેળાનો ખર્ચ કેટલો જાણો વિગત પોરબંદર – છાંયા નગરપાલીકાની જનરલ બોર્ડની બેઠક આજે પાલીકા પ્રમુખ સરજુભાઈ કારીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી અને સુધારઈ સભ્ય મોહનભાઈ મોઢવાડીયાએ એજન્ડા રજુ કર્યા હતા જેમાં અલગ-અલગ ૮ર જેટલા એેજન્ડાઓ રજુ કરવામાં આવ્યા હતાં. જેમાં ગત ર૦ર૩નાં વર્ષ દરમ્યાન પાલીકાનાં જુદા-જુદા વિભાગનાં કામો તથા ખરીદી સબંધે ખર્ચાની ગાઈડલાઈન મુજબનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતોઆ બેઠકમાં જન્માષ્ટમીમાં મેળાનાં આયોજનને લઈને દોઢ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. વર્ગ-૩ અને ૪ નાં કોન્ટ્રક્ટ બેઝ એજન્સી મારફતે સેવક કોન્ટ્રાક્ટ માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

#porbandar #breakingnews #gujarat #newsupdate
jitesh chauhan -Reporter

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor