પોરબંદરમા લુખ્ખા તત્વોને કાયદાનુ ભાન કરાવતી પોલીસ જુઓ
પોરબંદરમા યુવાનને માર મારનાર લુખ્ખા તત્વો ઝડપાયા
ચોરીનો આળ મુકી યુવાનને સરજાહેર માર માર્યો હતો
પોલીસે બન્ને આરોપીને ઝડપી લીધા
જુની કોર્ટ ખાતે બન્ને શખ્સોને ઉઠક બેઠક કરાવી
લુખ્ખા તત્વોએ જાહેરમા માફી માંગી
પોલીસે લુખ્ખા તત્વોને ખુલ્લી ચેતવણી કાયદામા રહેજો
પોલીસની કામગીરીને લોકોને બિરાદાવી
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software