કેજરીવાલ આજે સોમનાથ માં રોજગારી ના મુદ્દે શુ કરશે મોટી જાહેરાત
ઉન્હેં દિયા વોટ તો મિલેગી ઝહેરીલી શરાબ .... હમે દિયા વોટ તો મિલેગી રોજગારી કી બહાર.....અરવિંદ કેજરીવાલ એ ફરી પોરબંદર એરપોર્ટ પર આવી અને સોમનાથ જઈ રોજગાર મુદ્દે મોટી જાહેરાત કરશે તેવું જણાવ્યું હતું .... થોડા દિવસ પૂર્વે જ દિલ્હી ના મુખ્યમન્ત્રી અરવિંદ કેજરીવાલ પોરબનદર એરપોર્ટ પર આવ્યા હતા
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software