પોરબંદર જીલ્લામા મગફળીનો આંકડો લાખોમા
પોરબંદર જિલ્લામાં દર વર્ષે ખરીફ પાકમાં મગફળીનું સૌથી વધુ વાવેતર થાય છે અને ઉત્પાદન પણ સારૂ એવું જાેવા મળે છે. ગત વર્ષે ૮૦૦૦૦ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું અને સારા વરસાદને કારણે ઉત્પાદન પણ સારૂ એવું થયુ હતું જેને કારણે છેલ્લા ત્રણ માસમાં પોરબંદરનાં માર્કેટીંગ યાર્ડમાં ૧,૩૮,૬૩૦ મણ મગફળીની આવક જાેવા મળી હતી.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software