કોઈ ધર્મ કે કોઈ ને સમ્પ્રદાય ની આસ્થા ને ઠેસ પોહ્ચાડવી એ અયોગ્ય કૃત્ય છે ત્યારે મૂળ સંસ્થા હરિધામ સોખડા માંથી છુટા પડેલા અને અત્યારે પોતાની રીતે સાધૂ પ્રબોધજીવન ને ગુરુ માનતા સાધુ આનંદસાગર દ્વારા દેવો ના દેવ મહાદેવ વિષે અપમાનજનક વાણીવિલોપ કરતા ધર્મપ્રેમીઓ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે