ભેટકડી ગામે હવા મા આઠ રાઉન્ડ ફાયરીંગ કોણે કર્યા
પોરબંદરના ભેટકડી ગામે ગઈકાલે ગુરૂવારની રાત્રીના ફાયરીંંગની ઘટના બની હતી એક નહીં બે નહીં આઠ રાઉન્ડ હવામા ફાયરીંગ કરવામા આવ્યા હતા સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી લગ્ન સંબધના મનદુઃખને લઈ આ ધટના બની હતી જાેકે પોલીસે લાયસન્સવાળી રીવોલ્વરમાંથી ફાયરીંગ કરનાર શખ્સને ઝડપી લીધો હતો આ ધટના સીસી ટીવી કૂટેજ પણ સામે આવ્યા હતા
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software