પોરબંદરમા વકિલ અને મહિલા અધિકારી વચ્ચે કેમ થઇ માથાકુટ
પોરબંદરની ફેમેલી કોર્ટમા થઇ શાબ્દીક બોલાચાલી
વકિલ અને કોસ્ટગાર્ડના મહિલા અધિકારી વચ્ચે માથાકુટ
મહિલા અધિકારીના છુટાછેડાનો કેસ
વકિલને મારા મારવાનો પ્રયાસ
સામા પક્ષ્ મહિલા અધિકારીનો મારમાર્યાના આક્ષેપો
મોટી સંખ્યામા વકિલો પોલીસ સ્ટેશને પહોચ્યા
બનાવમા તટસ્થ તપાસ કરવાની કરી વકિલોની માંગ
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software