પોરબંદરના રીણાવાડ-શ્રીનગરનો રસ્તો મોતનો રસ્તો

પોરબંદરના રીણાવાડ-શ્રીનગરનો રસ્તો મોતનો રસ્તો પોરબંદરના રીણાવાડાનો રસ્તો ખાડાથી ભરપુર ત્રણ ગામને જોડતા રસ્તાની હાલત દયનીય રસ્તામા ખાડા કે ખાડામા રસ્તો તે કહેવુ મુશ્કેલ રીણાવાડા-કાંટેલા-શ્રીનગરને જોડતો મુખ્યો રસ્તો ટોલ ટેક્ષ બચાવા માટે ભારે વાહનો આ રસ્તા પર દોડેછે. આ રસ્તા પર ત્રણ સ્કુલ આવેલી છે રસ્તાને લઇ સ્થાનીકોમા ભારે રોષ

#porbandar #breakingnews #road #problem #rain #village
jitesh chauhan -Reporter

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor