પોરબંદરમાં કૉંગેસની પરિવર્તન યાત્રામાં સરકાર પર પ્રહાર
વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથથી સુઇ સુધીની આ પરિવર્તન યાત્રા આજે પોરબંદરના આંગણે આવી પહોંચી હતી. પોરબંદર યુથ કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્્યું હતું અને એક બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુદામાચોક ખાતે જાહેરસભા યોજાઇ હતી. જેમાં કોંગ્રસના આગેવાનોએ મોંઘવારી, બેરોજગારીના મુદ્દે સરકાર ઉપર પ્રહારો કર્યા હતા..
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software