દરિયા માં ભારે કરંટ સાથે 5-7 ફૂટ મોજા ઉછળ્યા
અરબી સમુદ્ર માં સર્જાયેલ લો પ્રેસર ના કારણે દરિયા માં ભારે કરંટ જોવા મળી રહ્યો છે સાથે જ હવામાન ખાતાની આગાહી મુજબ વાતાવરણ માં પણ પલટો આવ્યો છે છેલ્લા 4 થી 5 દિવસ દરમ્યાન વરસાદ નું પણ જોર વધ્યું છે ત્યારે અરબી સમુદ્રમાં આ લો પ્રેસર ની અસર દરિયા માં દેખાય રહી છે દરિયા ના હાલ ના દ્રશ્યો આપ જોઈ શકો છે જેમાં હાલ દરિયા કાંઠે 5 થી 7 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software