પોરબંદરમા પતિએ પત્નિની કેમ કરી હત્યા
એન્કર પોરબંદરના છાયા વિસ્તારમા પતિ એ પત્નિની ગળુ દબાવી હત્યા કરી નાંખી પૈસાની સામાન્ય બાબતમા તેમજ ચારીત્ર્ય અંગેની શંકા રાખી અને હત્યા કરવામા આવી હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમા બહાર આવ્યુ છે
વીઓઃ પોરબંદરના છાયા ચાણકય સ્કુલ પાસે રહેતી મનીષાબેન નામની પરિણીતાનુ તેમના પતિ રામ ગોરેસરાની ગળુ દબાવી અને મોતને ઘાટ ઉતારી દીધી હતી આ નિદર્ય પતિ એ હત્યા કર્યા બાદ પરિણીતા મનીષાબનના ભાઈ શૈલેષભાઈ કારવદરાને ફોન કરી અને કહ્યુ તારી બહેનને મારી નાંખી છે
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software