લાલ કિલ્લાથી લઇ દરેક ઘર સુધી તિરંગો લહેરાશે : હાર્દિક પટેલ
કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાઈ કેસરિયો ખેસ ધારણ કર્યા બાદ સૌ પ્રથમ વાર હાર્દિક પટેલ પોરબંદર આવ્યા હતા . અને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગાનું વિતરણ કર્યું હતું.. અને પોરબંદર માં હર ઘર તિરંગા કાર્યક્રમ માં જોશ ભરી જાણે નવો જ શુભારંભ કર્યો હોય તેવું લાગી રહ્યું હતું હાર્દિક પટેલ આજે લોકસભા ના સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા યોજાયેલ દ્વારકાધીશ મન્દિર ખાતે ધ્વજારોહણ ના કાર્યક્રમ માં પણ હાજરી આપશે
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software