પોરબંદરના લોકમેળામા આ વખતે શુ છે નવુ જાણો…
પોરબંદરમા જન્માષ્ટમીના લોકોમેળાનુ આયોજન
તા. 6થી 10 સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે
પાલિકા દ્રારા વિધિવત રીતે મેળાની જાહેરાત
મેળાના આયોજનને લઇ પત્રકાર પરિષદ યોજાઇ
એજયુકેટીવ ચેરમેન શૈલષભાઇ જોષીએ માહિતી આપી
મેળાની ડીઝીટલ માપણી અને કોમ્પ્યુટરાઇઝ લે-આઉટ
સાંસ્કૃતિક કાર્યક્રમની જગ્યા બદલવામા આવી
સુરક્ષાને લઇ પોલીસની ચાર રાઉટી ઉભી કરાશે
મેળામા 250 થી વધુ સીસી ટીવી કેમેરાથી નજર
૨૪ ચોવીસ કેટેગરી માં ૩૯૩ પ્લોટોની હ૨રાજી
રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનુ ભવ્ય આયોજન
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software