પોરબંદરમા થર્ટી ફસ્ટની અનોખી ઉજવણી

પોરબંદરમા થર્ટી ફસ્ટની અનોખી ઉજવણી પોરબંદરમા રોકડીયા હનુમાનજી નાં આશીર્વાદ થી શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ - પોરબંદર અને સ્વસ્તિક ગ્રુપ - પોરબંદર નાં સંયુકત ઉપક્રમે " થર્ટી ફર્સ્ટ " ની ઉજવણી દિવ્ય રીતે કરવામાં આવી..પોરબંદર નાં સુપ્રસિધ્ધ રોકડીયા હનુમાન મંદિરે તા.૩૧/૧૨/૨૦૨૨ ને શનિવારે..૫૧ બાળકો દ્વારા શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ નાં સંગીતમય સથવારે ૧૧ હનુમાન ચાલીસા નાં પાઠ અને રામધૂન - ની રમઝટ સાથે..૨૦૨૨ ને વિદાય અને ૨૦૨૩ નાં વર્ષ નું સ્વાગત ખૂબ જ દિવ્ય રીતે ભક્તિભાવ સાથે ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ

#porbandarkhabar #hanumanji #gujarat #porbandar
jitesh chauhan -Reporter

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor