બરડા ડુંગરના આ નયનરમ્ય દ્રશ્યો જોઈ તમે પણ કહેશો વાહ

બરડા ડુંગરના આ નયનરમ્ય દ્રશ્યો જોઈ તમે પણ કહેશો વાહ.. પોરબંદર જિલ્લામાં આભમાં આજે વાદળોનું હેત ઉભરાયું હોય તેમ કાળાડિબાંગ વાદળો મન મુકીને વરસ્યા હતા. આ વાદળો અને બરડા ડુંગર વચ્ચે એક અનોખો નાતો છે. વર્ષાઋતુ સમયે વાદળો અને બરડા ડુંગરના આલીંગનના દ્રશ્યોનો નજારો એક અલૌકીક આનંદનો અનુભવ કરાવે છે. વાદળો આ ડુંગર ઉપર હેત વરસાવે છે ત્યારે તેમનુ સૌંદર્ય પણા સોળેકળાએ ખીલી ઉઠે છે.

#rain #bardo #bhanvad #porbandar #newsupdate #porbandarkhabar
jitesh chauhan -Reporter

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor