પોરબંદરમા મહેર સમાજ દ્રારા પૂજય માલદેવબાપુની પુષ્પાંજલી..
પોરબંદરમા પૂજય માલદેવબાપુની જન્મ જયંતિ
મહેર સમાજન દ્રારા ભાવાંજલી અર્પણ કરવામા આવી
139મી જન્મ જયંતિની ઉજવણી કરવામા આવી
ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ્ કાઉન્સીલ દ્રારા આયોજન
મહેર સમાજના આગેવાનો દ્રારા પુષ્પાંજલી
પૂજય માલદેવબાપુના કાર્યોને યાદ કરવામા આવ્યા
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software