પોરબંદર માં આપ નો ભવ્ય રોડ શો
વિધાનસભાની ચૂંટણી નો જંગ શરૂ થઈ ગયો છે રાજકીય પક્ષો દ્વારા સભા અને રોડ શો નું આયોજન કરવામાં આવી રહ્યું છે પોરબંદર માં આમ આદમી પાર્ટી ના સમર્થનમાં રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પંજાબ ના મુખ્યમન્ત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા હતા રોડ શો પૂર્વે મુખ્યમન્ત્રી ભગવત માન ગાંધીજી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software