પોરબંદરની સરકારી હોસ્પિલ અંગે ધારાસભ્ય મોઢવાડીયાએ શુ કહયુ..
પોરબંદરની સરકારી હોસ્પિટલની મુલાકાતે ધારાસભ્ય
હોસ્પિટલમા સારવાર લઇ રહેલા દર્દીના ખબર-અંતર પૂછયા
હાલ દર્દીઅની સંખ્યામા વધારો
હોસ્પિટલમા સફાઇનો અભાવ જોવા મળી રહ્યો છે.
કેટલકા સાધનોનો અભાવ જોવા મળી રહ્યા છે.
ટ્રાફીકની સાથે દર્દીઓના સંબધીનુ બેસવાની સમસ્યા
હોસ્પિટલના સીવીસ સર્જનને મળી ચર્ચા કરી
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software