પોરબંદરમા મરીન કમાન્ડો કેમ ભીડી દરીયા સાથે બાથ
ગુજરાતનાં ૧૬૦૦ કી.મી. લાંબા દરીયા કિનારાની સુરક્ષા માટે અલગ-અલગ સુરક્ષા એજન્સીઓ કામ કરી રહી છે તેમાં મરીન કમાન્ડોનો પણ સમાવેશ થાય છે. ગુજરાતની મરીન પોલીસ કમાન્ડોનુ સેન્ટર પોરબંદર ખાતે આવેલુ છે અને અહિં તેમની ઓફીસ પણ કાર્યરત છે ત્યારે મરીન કમાન્ડોને સમુદ્રી તરણની તાલીમ આપવામાં આવી રહી છે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software