પોરબંદરની સિગ્મા સ્કૂલનુ ૧૦નુ રેકર્ડબ્રેક પરિણામ
પોરબંદર જીલ્લાનુ ધો.૧૦નુ પ૯.૪૩ ટકા પરીણામ
પોરબંદરની સિગ્મ સ્કુલનુ રેકડબ્રેક પરિણામ
એ-૧ મા ચાર અને એ-ર મા ૪૯ વિદ્યાર્થીઓ
શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા
વાલીઓએ બાળકોને મીઠું મોઢુ કરાવ્યુ
શાળા મેનેજમેન્ટ અને શિક્ષકોનો વિદ્યાર્થીઓએ આભાર વ્યકતત કર્યો
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software