પોરબંદરમાં ચુંટણી પ્રચારનું આભમાં યુદ્ધ

પોરબંદરમાં ચુંટણી પ્રચારનું આભમાં યુદ્ધ વિધાનસભા ચૂંટણી ને હવે ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે. રસાકસી ની જન્ગ વચ્ચે કોણ મેદાન મારશે અને કોનો વાગશે શંખ...?? એ તો આવનારો સમય જ બતાવશે. પરંતુ કોંગ્રેસ ભાજપ અને આપ ના પક્ષો એ પ્રચાર પ્રસાર નો જન્ગ જોર શોર થી શરૂ કર્યો છે. કોઈ એ વિકાસ ની ગાથા ને ગીત માં તો કોઈ એ શબ્દો થી સજાવી ગલી એ ગલી લોકો ના કાન સુધી પહોંચાડી રહ્યા છે. કોંગ્રેસ, ભાજપ અને આપ દરેક પક્ષો એ જાણે પ્રચાર જંગ શરૂ કર્યો હોય તેમ એક થી અનેક પ્રચાર ના માધ્યમ થી પ્રચાર નો સિલસિલો શરૂ કર્યો છે.

#porbandar #bjp #congress #election #porbandarkhabar
jitesh chauhan -Reporter

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor