સુદામાનગરીમા શ્રાવણ માસના દ્રિતીય સોમવારે કરો શિવજીના સુંદર દર્શન
પોરબંદમા શ્રાવણમાસના બીજા સોમવારે શિવ ભકિત
શહેરના વિવિધ શિવાલય ખાતે શિવજીના સુંદર દર્શન
ઓમકારેશ્વરના મંદિરે બાબા બરફાનીના દર્શન
125 ફુડ લાંબી બરફની ગુફા બનાવામા આવી
બાબા બરફાનીના દર્શન કરવા શ્રધ્ધાળુઓની ભીડ
મ્યુઝીકલ આરતીમા શ્રધ્ધાળુઓ ડોલી ઉઠયા
ભાવેશ્વર, જડેશ્વર અને કેદારેશ્વર મંદિરે શ્રધ્ધાળુઓની ભીડ
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software