વાવાઝોડાના સંકટને લઈ પોરબંદરનુ તંત્ર સર્તક
અરબી સમુદ્રમા બીપોરજાેય નામનુ વાવાઝોડુ ઉદભવ્યુ
પોરબંદરથી ૯૦૦ કિમી દુર દરિયામા
વાવાઝોડુ કઈ તરફ ફંટાશે તે હવે નકકી થશે
સંભવિત વાવાઝોડાને લઈપોરબંદરનુ તંત્ર સજજ
શહેરમાંથી હોર્ડીગ્સ ઉતારવાનુ શરૂ
દરીયાકાંઠાના ગામોને સાવચેત કરવામા આવ્યા
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software