પોરબંદરમા કોણે કર્યુ ઇઝરાયલની ઓર્ગેનીક ખારેકનુ વાવેતર
પોરબંદરના કોલીખડા ગામના ખેડુતની મહેનત ફળી
ઇઝરાયલની ખારેકનુ સફળ વાવેતર
સાત વિઘામા ખારેકના 220 રોપાનુ વાવેતર કર્યુ
દેશી ખાતર નાંખી અને ખારેકનુ સારૂ એવુ ઉત્પાદ
છેલ્લા બે વષથી ઉત્પાદનમા સતત વધારો
ઓર્ગેનીક ખારેક મીઠી મધ જેવી
ખેડુત જાતેજ ખારેકનુ વહેંચાણ કરે છે
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software