રાજ્યકક્ષા ની બેડમિન્ટન સ્પર્ધામાં પોરબંદરનું હિર ઝળકયું
રમત ગમત શેત્રે પોરબંદર નું ગૌરવ વધારનાર રુદ્ર ઓડેદરાએ સુરતમાં યશ ટેનિશ એન્ડ બેડમિન્ટન એકેડમી ખાતે યોજાયેલ અંડર 13 ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઈ આ ટુર્નામેન્ટમાં અંડર 13 ડબલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર પોરબંદરનું નામ રોશન કર્યું છે રમત ગમત શેત્રે આ સિદ્ધિ મેળવવા બદલ સૌ કોઈ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે