લંપી વાયરસ વચ્ચે પોરબંદર જિલ્લા માં ગાય ના દૂધ ની કટોકટી..
પોરબંદર જિલ્લા માં લમપી વાયરસ નો હાહાકાર જાણે આ અબોલ પશુઓ ને ક્યાં ગુન્હા ની સજા આપી રહ્યું છે .. લમપી વાયરસનો આ કહેર જાણે માથે ઝહેર થઈ ને વરસી રહ્યો છે ત્યારે પોરબંદર ખબર ની અમારી ટીમ આ નર્મદા દૂધ ઉત્પાદન ડેરી ની મુલાકાત લીધી હતી અને ત્યાં ના કાર્યકર્તા સાથે વાત કરી હતી
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software