પોરબંદરમા વીજપોલ ધરાશાઇ થતા ફુલ જેવુ બાળક મુરાજાયુ
પોરબંદરમા વીજપોલ પડતા બાળકનો મોત
આઠ વર્ષના બાળકના મોતથી ભારે ગમગીની
કુભારવાડા વિસ્તારમા બની ઘટના
પીજીવીસીએલની બેદરકારી સામે ભારે રોષ
રજુઆત કરવા છતા વીજપોલ બદલાવામા આવ્યો નહીં
બાળક શેરીમા રમતો હતો તે દરમ્યાન ઘટના બની
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software