હાલનાં મોંઘવારીનાં સમયમાં દિનપ્રતિદિન જીવન જરૂરી ચીજવસ્તુઓનાં ભાવમાં વધારો થઇ રહયો છે. આ ઉપરાંત સરકાર દ્વારા જીએસટીનો ડામ પણ આપવામાં આવી રહયો છે. ગુજરાતની આગવી ઓળખ ગણાતા ગરબામાં પણ ૧૮ ટકા જીએસટી લાગુ કરવાનાં સરકારનાં નિર્ણય સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software