પોરબંદર જિલ્લામાં આયુષ્માનકાર્ડ આશીવાદ સમાન ...
આયુષમાન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી આરોગ્ય યોજના અન્વયે સરકાર દ્વારા પ્રતિ વર્ષ 5 લાખ સુધી ની વિનામૂલ્યે પ્રાથમિક સારવાર,સેકન્ડરી તથા ગંભીર બીમારીઓ માટે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે.જે અંતર્ગત પોરબંદર જિલ્લા માં અત્યાર સુધી માં 1,50,000 જેટલા આયુષમાન કાર્ડ કાઢવામાં આવ્યા છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software