પોરબંદર માં 500 વર્ષ જૂનું છે જગન્નાથજી નું મંદિર
સુદામાજી મંદિર નજીક આવેલું છે.જગન્નાથજી નું મદિર
નિજ મંદિર માં રથ માં ભગવાન બિરાજમાન
125 વર્ષ જુના રથ મા બિરાજમાન જગન્નાથજી
આજ સવાર થી મંદીર ખાતે શ્રધ્ધાળુ ની ભીડ
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software