પોરબંદર જીલ્લાની સરકારી હોસ્પિટલમા દર્દી કેમ પીડાય છે

પોરબંદર જીલ્લાની સરકારી હોસ્પિટલમા દર્દી કેમ પીડાય છે પોરબંદરની જિલ્લા કક્ષાની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં છેલ્લા અઢી માસથી ઓનલાઈન કેસ કાઢવાનું બંધ છે. આજ રીતે જિલ્લાનાં સી.એચ.સી. અને પી.એચ.સી.માં ઓનલાઈન કેસ કાઢવાની કામગીરી ઠપ્પ થઈગઈ છે. ઓનલાઈન કેસ કાઢવા માટે નવું સોફ્ટવેર અપડેટ કરવામાં આવ્યુું છે જેનાં કારણે આ સમસ્યા સર્જાઈ હોવાનુંંં ભાવસિંહજીનાં આરએમઓ એ જણાવ્યું હતું. પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવે છે

#porbandar #govt #hospital #breakingnews
jitesh chauhan -Reporter

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor