પોરબંદરમા લાલ મરચાનો ભાવ કેમ તીખો યાદ
શિયાળાનાં સમયમાં લીલા શાકભાજીની મબલક આવક જાેવા મળતી હોય છે. તો જાન્યુઆરી માસથી લાલ મરચાની પણ આવક શરૂ થઈ જાય છે. હાલ પોરબંદરનાં માર્કેટીંગ યાર્ડમાં લાલ મરચાની આવક શરૂ થઈ ગઈ છે. આવક શરૂ થતાં જ મરચાનાં મણનો ભાવ ૩૪૦૦ બોલાયો હતો જાેકે ધીરે ધીરે ભાવમાં ધટાડો જાેવા મળ્યો છે. હાલ તો મરચાનો ભાવ તીખો તમતમતો જાેવા મળી રહ્યો છે
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software