પોરબંદરમા દરિયો તોફાની અને ભારે પવન
પોરબંદરના બંદર પર ૯ નંબરનુ સિગ્નલ
બીપોરજાેય વાવાઝોડુ આગળ વધી રહ્યુ છે
પોરબંદરથી ૩૬૦ કિમિ દુર વાવાઝોડુ
પોરબંદરનુ વહિવટી તંત્ર સર્તક
પોરબંદરના દરિયામા ભારે કરંટ
પવનની ગતિમા પણ વધારો
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software