પોરબંદર માં મોઢવાડીયા ની જીત પગલે સમર્થકો ગેલ માં

પોરબંદર માં મોઢવાડીયા ની જીત પગલે સમર્થકો ગેલ માં પોરબંદર વિધાનસભા બેઠક નુ પરીણામ આજે જાહેર થયુ હતુ આ બેઠક ઉપર અર્જુનભાઈ મોઢવાડીયા એ ૮૩૯૪ મતો થી જીત મેળવતા તેમના કાર્યકરો મા ભારે ખુશી જાેવા મળી હતી અને ભવ્ય વિજય સરધસ નિકળ્યુ હતુ અને કાર્યકરો જુમી ઉઠયા હતા પોરબંદર બેઠક ઉપર આત્યાર સુધી કોઈ એ હેટ્રીક મારી નથી તે અભિષાપ ચિરતાર્થ થયો તેવી ચર્ચા પણ શહેર મા થઈ રહી છે.

#porbandarkhabar #congress #election #news
jitesh chauhan -Reporter

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor