પોરબંદર શહેર વિકાસની ઉડાન ભરશે
પોરબંદર-છાયા નગરપાલિકાની સામાન્ય બજેટમા બજેટ રજુ કરવામા આવ્યુ હતુ અને શહેરીજનો ને અનેક વિકાસના કામની ભેટ આપવામા આવી છે વધુ એક વખત સી વ્યુપોલ અને છાયા રણના બ્યુટીફીકેશનનુ સ્વપ્ન દેખાડવામા આવ્યુ છે તેમજ ટાઉન હોલ બનાવાની મહત્વની જાહેરાત કરવામા આવી છે