દરિયાદેવના ખોળે બે સાગરખેડૂએ કેમ લીધા અંતિમ શ્વાસ
માધવપુરના દરિયામા હોડી પલટી જવાની ઘટના
હોડી પલટી જતા બે માછીમારના મોત
માંગરોળની હોડી માછીમારી માટે નિકળી હતી
બે માછીમારોના બચાવ
બે માછીમારના મોતથી ભારે ગમગીની
હોડીના મશીનમા ઝાળ ફસાય જતા પલટી મારી ગઇ
ભાણસારા નજીકના દરિયામા બની ઘટના
પોરબંદરના માછીમારો સમસ્યાની જાળમા કેમ ફસાયા
પોરબંદરના માછીમારો અનેક સમસ્યાનો સમાનો કરે છે
બંદરમા પાયાની સુવિદ્યાના અભાવે માછીમારોને મુશ્કેલી
રોડ-રસ્તા,પાણી,શૈાચલાય અને સ્ટ્રીટ લાઈટનો અભાવ
બંદરમા ફાયર સેફટીની વર્ષો જુની માંગણી સંતોષવામા આવી નથી
ડ્રેજીગની સમસ્યાનો ઉકેલ લાવામા આવતો નથી
પોરબંદરના સુભાષનગર નો રોડ મોતનો માર્ગ
પોરબંદરના લકડીબંદર થી સુભાષનગર રસ્તો અકસ્માતઝોન
સીગલ પટ્ટી રોડ રોડ ને કારણે અકસ્માત સર્જાઈ છે.
અનેક લોકોએ અકસ્માતમા જીવ ગુમાવ્યા
આ રસ્તા પર ભારે વાહનો સતત દોડે છે
રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટનો અભાવ
પોરબંદરના બંદરમા ફાયર સ્ટેશનના અભાવે માછીમારો દાઝે છે
પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં ગુરૂવારે સાંજના સમયે એક બોટમાં આગ લાગી હતી અને આ બોટ મળીને ખાખ થઈ જતા બોટ માલીકને ખૂબ મોટું નુકશાન થયું હતું. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં કરી હતી.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software