પોરબંદરમા જય વસાવાડાએ શિક્ષણનુ મહત્વ સમજાવ્યુ

પોરબંદરમા જય વસાવાડાએ શિક્ષણનુ મહત્વ સમજાવ્યુ પોરબંદરમા બાલુબા એલુમની દ્રારા વ્યાખ્યાનનો કાર્યક્રમ યોજાયો ભણતર,જીવતર અને ઘડતર વિષય પર વ્યાખ્યાન જય વસાવાડા એ શિક્ષણની સાથે ઘડતર જરૂરી હોવાનુ જણાવ્યુ બાલુબા કન્યા વિદ્યાલયના બિલ્ડીગના જીર્ણોધ્ધાર માટે આયોજન શહેરીજનો ને ઉદાર હાથે સહયોગ આપવા અનુરોધ કરવામા આવ્યો મોટી સંખ્યામા શ્રેષ્ઠીઓને શહેરીજનો ઉપસ્થિત રહ્યા

#porbandar #jayvasavda #motivational #students #school
jitesh chauhan -Reporter

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor