વિશ્વ પ્રસિદ્ધ એવા શ્રી સુદામાપુરી ખાતે ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામા મંદિર નો ૧૨૩ મો પાટોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો હતો. સુદામા પાટોત્સવ સમિતિ ના હરિદાસ કૂરજી લાખાણી પરિવાર ના મુકુંદભાઈ હરિદાસ લાખાણી અને હાર્દિકભાઈ મુકુંદભાઈ લાખાણી તેમજ લાખાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે તા. ૩૦/૧૨/૨૦૨૨ પોષ સુદ આઠમને શુક્રવાર ના દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .
પોરબંદરમાં ઉદ્યોગો આથમી ગયા છે ત્યારે હવે આશાનું કિરણ પ્રવાસીઓ છે. આ પ્રવાસીઓને મીઠો આવકાર આપવામાં આવે તો પોરબંદરના નાના-મોટા વેપારીઓને મોટો ફાયદો થાય છે. આમ તો પોરબંદરમાં બારેમાસ પ્રવાસીઓ આવે છે. પરંતુ ખાસ કરીને શિયાળાના સમયમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી શાળાના બાળકો પોરબંદર આવે છે. આ ઉપરાંત અન્ય રાજ્યના પ્રવાસીઓ પણ પોરબંદરના મહેમાન બને છે. મોટાભાગે આ પ્રવાસીઓ નાન-મોટા વાહનો લઈને આવતા હોય છે.
પોરબંદર માં 500 વર્ષ જૂનું છે જગન્નાથજી નું મંદિર
સુદામાજી મંદિર નજીક આવેલું છે.જગન્નાથજી નું મદિર
નિજ મંદિર માં રથ માં ભગવાન બિરાજમાન
125 વર્ષ જુના રથ મા બિરાજમાન જગન્નાથજી
આજ સવાર થી મંદીર ખાતે શ્રધ્ધાળુ ની ભીડ
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software