આજ રોજ માધવપુર ના માધવરાયજી ના નિજ મંદિરે અન્નકૂટ ના દર્શન નું આયોજન કરાયું હતું
સાથોસાથ રાજકોટ ના મહારાજ શ્રી ગોપીબાવા પણ પધાર્યા હતા ને ઠાકોરજી ના અન્નકૂટ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ને સેવા નો લાભ લીધો હતો ને માધવરાયજી ના મુખ્યાજી શ્રી રૂચિરભાઈ સેવક તેમજ દીલીપભાઈ સેવક સાથે મુખ્યાજી પરિવાર સાથે વેક્ષણવો દ્વારા ભારે જહેમઠ ઉઠાવી ને ભવ્ય સંગાર સાથે અન્નકૂટ ના દર્શન નું સુંદર મજાનું આયોજન કરાયું હતું ને બોપરે 3.15 કલાકે અન્નકૂટ ના દર્શન
ખુલામુકવા મા આવ્યા હતા ને અન્નકૂટ ના દર્શન મા વિવિધ પ્રકાર ની અગણિત વાનગીઓ ધરવા મા આવી હતી ને આ અન્નકૂટ ના દર્શન નો બહોળી સંખ્યા મા વૈષ્ણવો એ લાભ લીધો હતો ને સાથે રાજકોટ ના મહારાજ શ્રી ગોપીબાવા પધાર્યા તા તેને લઈને વૈષ્ણવો ના વિશેષ આનંદ જોવા મળ્યો હતો
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software