પોરબંદર પાલિકાના પ્રમુખ પાણીના પ્રશ્ને કેમ આકરા પાણીએ જુઓ..
પોરબંદરમા પાણી વહેંચનાર સામે કાર્યવાહી
બોખીરા વિસ્તારમા પાણી વહેંચનારા સામે કાર્યવાહી
ભુર્ગભમાંથી પાણી ખેંચી પાણીનો વેપલો કરતા હતા
પાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી આકરા પાણીએ
પાણી વહેંચાનારા સામે કાર્યવાહી કરવામા આવી
નોટીશ બાદ પણ પાણી વહેંતા કાર્યવાહીમ કરવામા આવી
ભુગર્ભમા આડા બોર કરી અને પાણી ખેંચતા હતા
સ્થાનીકોના બોરના પાણી બગડી જતા મુશ્કેલી વેઠતા હતા
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software