પોરબંદરના રાણાવાવ ખાતે આવેલ ગુજરાત રાજય નાગરીક પુરવઠા વિભાગના અનાજ ના ગોડાઉનમા તાજેતરમા મોરબી,રાજકોટ અને ભાવનગર સહીત ની પુરવઠા વિભાગની ટીમ દ્રારા સરકાર દ્રારા મોકલવામા આવતા અનાજના જથ્થાનો સ્ટોક ને લઈ ને તપાસ હાથ ધરવામા આવી હતી તે દરમ્યાન ઘઉ અને ચોખા ના ૭ હજાર કટ્ટા નો આંકડા નો તાલમેલ જાેવા મળ્યો ન હતો અને આ બાબતે ગોડાઉન મેનેજર અને ડીએસડી નો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો સંપર્ક થઈ શકયો નહીં હોવાનુ કહેવાય છે. #porbandar #gujarat #newsupdate #ranavav