મોરબી ની દુર્ઘટના ને લઈ પોરબંદર નગરજનો એ શોક વ્યક્ત કર્યો..મોરબી માં ઝૂલતો પુલ તુટી પડવાની ઘટના માં અનેક લોકો એ પોતાના જીવ ગુમાવ્યા છેઆ દર્દનાક ઘટના થી સમગ્ર ગુજરાત હચમચી ગયું છે 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે પોરબદરવાસીઓ એ પણ દુઃખ ની લાગણી વ્યક્ત કરી મૃતકો ને શ્રધાંજલિ અર્પણ કરી હતી
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software