પોરબંદરના જન્મ દિવસ પર જાણો પોરબંદરનો ઇતિહાસ

પોરબંદરના જન્મ દિવસ પર જાણો પોરબંદરનો ઇતિહાસ આજ નો દિવસ એટલે પોરબંદર નો સ્થાપના દિન. એ પોરબંદર જ્યાં એક બાજુ ઘુઘવાટા કરતો દરિયો ને અને બીજી બાજુ એ પોરબંદર ના માણહીલા લોકો ઇતિહાસ થી જ પોરબંદર ની અનેક અમર કથાઓ રહેલી છે પોરબંદર નું નામ પોરાઇ માતાજી ના નામ પરથી રાખવામાં આવ્યું હતું સાથે જ બળેવ ના દિવસે થી જ માછીમારો માછીમારી ના ધંધા નું શુભ મુહર્ત કર્યું હતું પોરબંદર નો ઇતિહાસ કે જેના રાજવી મહારાણા નટવરસિંહજી એ પોરબંદર ને આગવી ઓળખ અને કૈક નવી જ પહેચાન આપી છે

#porbandar #history #porbandarbirthday #gujarat #porbandarkhabar
jitesh chauhan -Reporter

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor