કુતિયાણામાં કાંધલ જાડેજા પર કોણે કરી પુષ્પવર્ષા

કુતિયાણામાં કાંધલ જાડેજા પર કોણે કરી પુષ્પવર્ષા કુતિયાણા વિધાનસભા બેઠક ઉપર થી કાંધલભાઈ જાડેજા એ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું .આ સમયે હજારો ની સઁખ્યામા તેમના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને એ પ્રકારે શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું કાંધલભાઈ જાડેજા ના જણાવ્યા અનુસાર તેમણે એન.સી.પી. માંથી ફોર્મ ભર્યું છે .

#porbandarkhabar #kutiyana #election #kandhalbhai #porbandar
jitesh chauhan -Reporter

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor